🚗 **WE’RE HIRING | DRIVER**
📍 **Location:** Kamrej (Kosmada)
⏰ **Working Time:** Not Fixed (As per work requirement)
💰 **Salary:** ₹22,000 – ₹25,000 per month
💼 **Experience:** Minimum 2 – 3 Years
🚘 **Cars to Drive:**
• Toyota Fortuner
• Maruti Swift
• Mahindra XUV
📋 **Job Requirements:**
• Valid **LMV Driving Licence** (mandatory)
• Experience in **both Manual & Automatic cars**
• Good knowledge of city & highway routes
• Responsible, punctual & disciplined
• Vehicle maintenance & cleanliness awareness
📞 **Interested candidates can apply now**
6353347608/8866150168
🚗 **ડ્રાઈવર જોઈએ છે**
📍 **સ્થળ:** કામરેજ (કોસમાડા)
⏰ **કામનો સમય:** નક્કી નથી (કામ મુજબ)
💰 **પગાર:** ₹22,000 – ₹25,000 પ્રતિ મહિનો
💼 **અનુભવ:** ઓછામાં ઓછો 2 – 3 વર્ષ
🚘 **ચાલાવવાની કારો:**
• ટોયોટા ફોર્ચ્યુનર
• મારુતિ સ્વિફ્ટ
• મહિન્દ્રા XUV
📋 **આવશ્યકતાઓ:**
• માન્ય **LMV ડ્રાઈવિંગ લાયસન્સ** ફરજિયાત
• **મેન્યુઅલ અને ઓટોમેટિક** બંને કાર ચલાવવાનો અનુભવ
• શહેર અને હાઈવે રૂટની સારી જાણકારી
• સમયના પાબંદ, જવાબદાર અને શિસ્તબદ્ધ
• વાહનની સફાઈ અને બેસિક મેન્ટેનેન્સનું જ્ઞાન
📞 **રસ ધરાવતા ઉમેદવારો તરત સંપર્ક કરો**
6353347608 / 8866150168