અમે જમ્બોટેલ ટેક્નોલોજીસ પ્રાઈવેટ લિમિટેડમાં અમારી ટીમમાં જોડાવા માટે ડ્રાઈવર કમ ડિલિવરી બોયની શોધમાં છીએ. પગાર ₹25,000 - ₹30,000. મુખ્ય જવાબદારીઓ: કિરાણા ની વાસ્તુ પહોંચાડવાનુ કામ છે, બોલેરો પીકઅપ ડ્રાઇવિંગ.
નોકરીની આવશ્યકતાઓ:
કુલ ડિલિવરી 30-35.
અમદાવાદ મા કોઈ પણ એક વિસ્તાર મા ડિલિવરી કરવાની રહેશે.