ફ્લિપકાર્ટ કંપની ડિલિવરી બોય જોબ
રાજકોટ શહેર
💰 પગાર/કમાણી:
પાર્સલ દીઠ 16
તમારા ડિલિવરી વોલ્યુમ પર આધારિત, દર મહિને, 25,000 થી, 35,000 ની કમાણી કરવાની તક
🛵 લાયકાત:
તમારી પોતાની બાઇક હોવી જોઈએ
ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ અને આધાર કાર્ડ્સ ફરજિયાત છે