હેલો અમદાવાદ,
રિલીફ રોડ વિસ્તાર માં અકાઉન્ટન્ટ જોઈએ છે.
ભાઈઓ અને બહેનો બંને આવેદન કરી શકે છે.
સમય : 11 થી 7
પગાર : 12000 સુધી
સોફ્ટવેર : ટેલી
અનુભવ : ઓછા માં ઓછો 6 મહિના નો
રવિવારે અને વાર- તહેવારે રજા રહેશે.
તાત્કાલિક લેવાના હોવાથી જલ્દી થી સંપર્ક કરો.
નિયતિ : 7698334455