પદનામ: ફેક્ટરી પીઉન
કાર્ય વર્ણન:
ફેક્ટરીની સ્વચ્છતા જાળવવી, ચા-પાણી આપવું, હલકું સામાન વહન કરવું, અને કર્મચારીઓને સામાન્ય કામોમાં સહાય કરવી. સુપરવાઈઝર દ્વારા આપવામાં આવેલ નાના કામો સમયસર પૂર્ણ કરવાના રહેશે. આ પદ માટે શ્રમજીવી, સમયપાબંદ અને ઈમાનદાર વ્યક્તિ જરૂરી છે. શારીરિક રીતે તંદુરસ્ત હોવું આવશ્યક છે.
पद नाम: फैक्ट्री चपरासी
कार्य विवरण:
फैक्ट्री में सफाई बनाए रखना, चाय-पानी देना, हल्के सामान उठाना-रखना, छोटे मोटे कामों में कर्मचारियों की सहायता करना और सुपरवाइजर द्वारा दिए गए कार्यों को समय पर पूरा करना। यह पद मेहनती, ईमानदार और समय के पाबंद व्यक्ति के लिए है। शारीरिक रूप से स्वस्थ होना आवश्यक है।