રાયપુર ( New cloth market ) મા આવેલી Textiles ફેબ્રિક કંપની માં જોબ .
પ્રોફાઈલ : એકાઉન્ટન્ટ ( ભાઇ )
ઓછામાં ઓછો ૨ વર્ષ નો અનુભવ જરૂરી છે .
કંપની માં ૨ સોફ્ટવેર છે .
૧).ટેલી
૨)easy સોફ્ટવેર ( ટ્રેનિંગ મળશે આ સોફ્ટવેર ની).
જોબ નો સમય : ૧૦.૩૦ થી ૮
પગાર : ૧૫,૦૦૦ થી ૨૦,૦૦૦
રવિવારે રજા .
પ્રોપર એકાઉન્ટિંગ આવડતું હોય તેવા જ ભાઈઓ સંપર્ક કરે .
તાત્કાલિક લેવાના હોવાથી સંપર્ક કરો.
સંપર્ક : ૭૬૯૮૩૩૪૪૫૫
નિયતિ