📢 ટેલિકોલર સ્ટાફ ની તાત્કાલિક જરૂર!
📍સ્થળ: અમદાવાદ | 🏢 Along Home Health Care
---
📌 જોબ પોઝિશન: Telecaller Executive
👩💼👨💼 કેટેગરી: ફુલ ટાઇમ / ટાઇમ
🕐 સમય: સવારે 10 થી સાંજના 6
---
🔍 જવાબદારીઓ
✅ કસ્ટમર/પેશન્ટ કોલ્સ પર સંવાદ કરવો
✅ સર્વિસની જાણકારી આપવી
✅ ઇનક્વાયરી કન્વર્ટ કરવાનો પ્રયાસ
✅ ડેટા એન્ટ્રી અને કોલ રિપોર્ટ તૈયાર કરવો
✅ નિયમિત ફોલોઅપ
---
🎯 લાયકાત
✔️ મિનિમમ 12 પાસ / Graduate
✔️ સારી કોમ્યુનિકેશન સ્કિલ્સ (ગુજરાતી/હિન્દી આવશ્યક)
✔️ ફોન પર બોલવામાં આત્મવિશ્વાસ અને નમ્રતા
✔️ MS Excel/WhatsApp નો આધારભૂત જ્ઞાન
✔️ Analog & Digital ફોલોઅપ પર ધ્યાન
---
💸 પગાર: ₹10,000 થી ₹17,000 (અનુભવ પ્રમાણે)
🎁 પ્રોત્સાહન + કમિશન મળશે
---
📞 અરજી કરવા માટે સંપર્ક કરો
📲 99041 10283
Info@alonghomecare.com
---
🕊️ મહત્વપૂર્ણ:
26 july Interview માટે સમય પહેલા કોલ જરૂર કરો