•નોકરી ! નોકરી ! નોકરી !•
•સરગાસણ ડી-માર્ટ•
કેશિયર / પેકર / સેલ્સ એસોસિયેટ માટે ઇન્ટરવ્યુ રાખવામા આવેલ છે
•લાયકાત• - ૧૦ / ૧૨ પાસ
•ઉંમર• - ફક્ત ૧૮ થી ૨૫ વર્ષ
•તારીખ• - ૧૨/ઓગસ્ટ/૨૦૨૫ સોમવાર
•સમય• - સવારે 12.૦૦ થી બપોરે 3.૦૦ વાગ્યા સુધી
•સરનામું• - સરગાસણ ડી-માર્ટ, સરગાસણ ક્રોસ રોડ, સરગાસણ, ગાંધીનગર, ગુજરાત 382419
આધાર કાર્ડ અને બાયો ડેટા સાથે લઈ ને આવવું.
•સંદર્ભ વ્યક્તિનું નામ - ભરવાડ ખોડાભાઈ - ૮૭૩૩૮૦૦૨૪૩•