કામના સમય: શિફ્ટ આધારિત ( 9 કલાક)
ઉમર: 19 થી 25
શૈક્ષણિક લાયકાત: 10 પાસ / 12 પાસ / ગ્રેજ્યુએટ
અનુભવ: ફરજિયાત નથી (ફ્રેશર્સ પણ એપ્લાય કરી શકે છે)
મુખ્ય જવાબદારીઓ:
ગ્રાહકોને માલ ખરીદવામાં મદદ કરવી,
માલ સ્ટોક કરવો અને ડિસ્પ્લે કરવો
કરવું (કેશિયર પોઝિશન માટે)
ફ્લોર આસિસ્ટન્ટ, પેકીંગ ,પેકર,
સ્ટોક ચેક કરવો અને રિપોર્ટ આપવો
પગાર: ₹11500/- લાભ: PF, ESI, Attendance Bouns, (26 Days Present). ઇન્સેન્ટિવ,
📞 સંપર્ક કરો: ભરત પરમાર- Mo-7567078016