નોકરી ! નોકરી ! નોકરી !
ડી-માર્ટ ગાંધીધામ
કેશિયર / પેકર / સેલ્સ એસોસિયેટ માટે ઇન્ટરવ્યુ રાખવામા આવેલ છે
પાર્ટ ટાઈમ અને ફુલ ટાઈમ બન્ને ઉપલબ્ધ છે
પગાર - ૧૧૫૦૦ નેટ + પીએફ + પ્રોત્સાહન + હાજરી બોનસ (Total 14000 15000)
લાયકાત - ૧૦ / ૧૨ પાસ
ઉંમર - ફક્ત ૧૮ થી ૨૫ વર્ષ
સંદર્ભ વ્યક્તિનું નામ - પાર્થ સોલંકી - ૯૧૦૬૬૫૫૦૬૩
કૃપા કરીને તમારા મિત્રો અને પરિવારના ગ્રુપમાં શેર કરો.