नौकरी का विवरण:
हमें एक ऐसे मज़दूर की आवश्यकता है जिसके पास ड्राइविंग लाइसेंस हो और जो गाड़ी चला सके।
मज़दूर को सीमेंट, ईंट और रेत लोड करने का कार्य भी करना होगा।
जरूरी योग्यताएँ:
मान्य ड्राइविंग लाइसेंस
सीमेंट, ईंट और रेत लोड करने का अनुभव (शारीरिक रूप से स्वस्थ हो)
ईमानदार और ज़िम्मेदारी से काम करने वाला व्यक्ति
અમને એક મજૂરની જરૂર છે જે પાસે ડ્રાઈવિંગ લાયસન્સ હોય અને ડ્રાઇવિંગ કરી શકે.
મજૂરને સિમેન્ટ, ઈંટો અને રેતી લોડ કરવાની તૈયારી હોવી જોઈએ.
જરૂરી લાયકાતો:
માન્ય ડ્રાઈવિંગ લાયસન્સ
સિમેન્ટ, ઈંટ અને રેતી લોડ કરવાનો અનુભવ (ફિઝિકલ કામ માટે તંદુરસ્ત હોવો જોઈએ)
પ્રામાણિક અને જવાબદારીપૂર્વક કામ કરનાર